gu_tn/1JN/05/18.md

914 B

આપણે જાણીએ છીએ કે

“આપણે” દરેક વિશ્વાસી દર્શાવે છે. (જુઓ

વ્યાપક)

પાપ કરતો નથી

“પાપનો બંધારણી નથી” (UDB)

આખું જગત જુઠું બોલે છે

“જગત” શેતાન દ્વારા ચાલતી જગતની રીતભાતને દર્શાવે છે. (જુઓ

મુહાવરો)

દુષ્ટમાં

“દુષ્ટ” શેતાનને દર્શાવે છે. (જુઓ

મુહાવરો)

દુષ્ટમાં આખું જગત જુઠું બોલે છે

તેનું ભાષાંતર “જગતમાના દરેક અવિશ્વાસીઓને શેતાન અંકુશમાં રાખે છે”