gu_tn/1JN/05/18.md

25 lines
914 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આપણે જાણીએ છીએ કે
“આપણે” દરેક વિશ્વાસી દર્શાવે છે. (જુઓ
વ્યાપક)
# પાપ કરતો નથી
“પાપનો બંધારણી નથી” (UDB)
# આખું જગત જુઠું બોલે છે
“જગત” શેતાન દ્વારા ચાલતી જગતની રીતભાતને દર્શાવે છે. (જુઓ
મુહાવરો)
# દુષ્ટમાં
“દુષ્ટ” શેતાનને દર્શાવે છે. (જુઓ
મુહાવરો)
# દુષ્ટમાં આખું જગત જુઠું બોલે છે
તેનું ભાષાંતર “જગતમાના દરેક અવિશ્વાસીઓને શેતાન અંકુશમાં રાખે છે”