gu_tn/1JN/05/11.md

708 B

અને આ સાક્ષી છે

“ઈશ્વર આ કહે છે” (UDB)

આ જીવન તેમના પુત્રમાં છે

“આપણે હમેશા જીવીશું જો તેમના પુત્ર સાથે જોડાયેલા છીએ તો” (UDB) અથવા “આપણે હમેશા જીવીશું જો તેમના પુત્ર સાથે એકતામાં છીએ”

જેમને પુત્ર છે તેમને જીવન છે

તેનું ભાષાંતર “ઈસુ પર જે વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે”