# અને આ સાક્ષી છે “ઈશ્વર આ કહે છે” (UDB) # આ જીવન તેમના પુત્રમાં છે “આપણે હમેશા જીવીશું જો તેમના પુત્ર સાથે જોડાયેલા છીએ તો” (UDB) અથવા “આપણે હમેશા જીવીશું જો તેમના પુત્ર સાથે એકતામાં છીએ” # જેમને પુત્ર છે તેમને જીવન છે તેનું ભાષાંતર “ઈસુ પર જે વિશ્વાસ કરે છે તેને અનંતજીવન છે”