gu_tn/1JN/05/06.md

23 lines
2.2 KiB
Markdown

# આ તે છે કે જે પાણી અને રક્ત દ્વારા આવ્યા, ઈસુ ખ્રિસ્ત પણ
“ઈસુ ખ્રિસ્ત છે જેઓ પાણી અને રક્ત દ્વારા આવ્યા” અહિયાં “પાણી” ઈસુનું બાપ્તિસમા દર્શાવે છે. અને “રક્ત” વધસ્તંભ પરનું મૃત્યુ. બીજી રીતે; “તેમના બાપ્તિસમા અને વધસ્તંભ પરના મૃત્યુ સમયે ઈશ્વર પ્રગટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત તેમના દીકરા છે” (જુઓ
મુહાવરો)
# ફક્ત પાણી દ્વારા જ નહિ, પરંતુ પાણી અને રક્ત દ્વારા
નવા વાક્ય તરીકે ભાષાંતર કરી શકાય. “તેઓ ફક્ત પાણી દ્વારા જ આવ્યા નથી પરંતુ પાણી અને રક્ત દ્વારા” બીજી રીતે; “ઈશ્વરે આપણને બાપ્તિસમા દ્વારા એ ન જણાવ્યું કે તે તેમના દીકરા છે, પરંતુ તેમના બાપ્તીસમા અને વધસ્તંભ પરના મૃત્યુ દ્વારા પણ”
# ત્રણ છે કે જેઓ શાક્ષી આપે છે
“ત્રણ છે કે જેઓ ઈસુ વિશે શાક્ષી આપે છે”
# અમે આત્મા, પાણી, રક્ત
અહિયાં, “પાણી” અને “રક્ત” માણસ માટે છે કે જે કોર્ટમાં ઊભો રહીને લોકોને કહે છે કે જે તેણે જે જોયું અને સાંભળ્યું. (જુઓ
અવતાર)
# ત્રણેય એકમાં સંમત છે
“ત્રણેય એકબીજાની સાથે સંમત છે”