23 lines
1.8 KiB
Markdown
23 lines
1.8 KiB
Markdown
# ઈશ્વરથી જન્મેલ છે
|
|
|
|
“ઈશ્વરનું બાળક છે”
|
|
|
|
# જે પિતા બન્યા છે તેમને
|
|
|
|
“પિતા” બીજી રીતે; જેમણે આપણને પોતાના બાળકો બનાવ્યા”
|
|
|
|
# તેમનાથી જન્મેલ તેઓને પ્રેમ કરે છે
|
|
|
|
“તેમના બાળકને પણ પ્રેમ કરે છે” બીજી રીતે; “તેમના બાળકોને પણ પ્રેમ કરે છે”
|
|
|
|
# આથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના બાળકોને આપણે પ્રેમ કરીએ છીએ, જયારે ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ
|
|
|
|
“જયારે ઈશ્વરને આપણે પ્રેમ કરીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વરના બાળકોને આપણે પ્રેમ કરીએ છીએ”
|
|
|
|
# આ ઈશ્વરનો પ્રેમ છે, જો તેમની આજ્ઞાઓ આપણે પાળીએ
|
|
|
|
“કેમ કે જે આજ્ઞાઓ તેઓ આપે છે તે પાળીએ તો તે ઈશ્વર પ્રેત્યેનો સાચો પ્રેમ છે”
|
|
|
|
# તેમની આજ્ઞાઓ ભારરૂપ નથી
|
|
|
|
“અને તેઓ જે આજ્ઞાઓ આપે છે તે બોજો નથી” અથવા “અને તેઓ આજ્ઞા આપે છે તે પાળવી અઘરી નથી” |