gu_tn/1JN/05/01.md

1.8 KiB

ઈશ્વરથી જન્મેલ છે

“ઈશ્વરનું બાળક છે”

જે પિતા બન્યા છે તેમને

“પિતા” બીજી રીતે; જેમણે આપણને પોતાના બાળકો બનાવ્યા”

તેમનાથી જન્મેલ તેઓને પ્રેમ કરે છે

“તેમના બાળકને પણ પ્રેમ કરે છે” બીજી રીતે; “તેમના બાળકોને પણ પ્રેમ કરે છે”

આથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના બાળકોને આપણે પ્રેમ કરીએ છીએ, જયારે ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ

“જયારે ઈશ્વરને આપણે પ્રેમ કરીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વરના બાળકોને આપણે પ્રેમ કરીએ છીએ”

આ ઈશ્વરનો પ્રેમ છે, જો તેમની આજ્ઞાઓ આપણે પાળીએ

“કેમ કે જે આજ્ઞાઓ તેઓ આપે છે તે પાળીએ તો તે ઈશ્વર પ્રેત્યેનો સાચો પ્રેમ છે”

તેમની આજ્ઞાઓ ભારરૂપ નથી

“અને તેઓ જે આજ્ઞાઓ આપે છે તે બોજો નથી” અથવા “અને તેઓ આજ્ઞા આપે છે તે પાળવી અઘરી નથી”