20 lines
2.0 KiB
Markdown
20 lines
2.0 KiB
Markdown
# આ આજ્ઞા છે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય " ઈશ્વર આપની પાસે જે કરાવવા માંગે છે તે આ છે"
|
|
# તે એનામાં રહે છે , અને ઈશ્વર તેનામાં
|
|
|
|
જુઓ ૨:૫
|
|
|
|
૬ માં કેવું ભાષાંતર કરેલું છે.
|
|
# માટે ઈશ્વરથી પ્રેમ છે
|
|
|
|
" આ રીતે ભાષાંતર કરી શકાય "કારણકે ઈશ્વરના લીધે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ"
|
|
# ઈશ્વરથી જન્મેલો
|
|
|
|
આ રૂપક છે જેનો અર્થ બાળકનો તેના પિતા સાથેના જેવો ઈશ્વર સાથે સંબંધ (જુઓ:રૂપક)
|
|
# અને દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને જાણે છે
|
|
|
|
"આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ જેઓ તેમના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરે છે તેઓ ઈશ્વરના બાળકો બને છે અને તેને જાણે છે." (યુડીબી)
|
|
# તે જે પ્રેમ કરતા નથી તે ઈશ્વરને જાણતા નથી, કારણકે ઈશ્વર પ્રેમ છે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરનો સ્વભાવ લોકોને પ્રેમ કરવાનો છે. તેઓ જેઓ તેમના સાથી સેવકોને પ્રેમ કરતા નથી ઈશ્વરને જાણતા નથી કારણકે ઈશ્વરનું ચરિત્ર લોકોને પ્રેમ કરવાનું છે." |