gu_tn/1JN/03/23.md

2.0 KiB

આ આજ્ઞા છે

આ રીતે ભાષાંતર કરી શકાય " ઈશ્વર આપની પાસે જે કરાવવા માંગે છે તે આ છે"

તે એનામાં રહે છે , અને ઈશ્વર તેનામાં

જુઓ ૨:૫

૬ માં કેવું ભાષાંતર કરેલું છે.

માટે ઈશ્વરથી પ્રેમ છે

" આ રીતે ભાષાંતર કરી શકાય "કારણકે ઈશ્વરના લીધે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ"

ઈશ્વરથી જન્મેલો

આ રૂપક છે જેનો અર્થ બાળકનો તેના પિતા સાથેના જેવો ઈશ્વર સાથે સંબંધ (જુઓ:રૂપક)

અને દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને જાણે છે

"આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ જેઓ તેમના સાથી વિશ્વાસીઓને પ્રેમ કરે છે તેઓ ઈશ્વરના બાળકો બને છે અને તેને જાણે છે." (યુડીબી)

તે જે પ્રેમ કરતા નથી તે ઈશ્વરને જાણતા નથી, કારણકે ઈશ્વર પ્રેમ છે

આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરનો સ્વભાવ લોકોને પ્રેમ કરવાનો છે. તેઓ જેઓ તેમના સાથી સેવકોને પ્રેમ કરતા નથી ઈશ્વરને જાણતા નથી કારણકે ઈશ્વરનું ચરિત્ર લોકોને પ્રેમ કરવાનું છે."