gu_tn/1JN/03/07.md

1.6 KiB

વહાલા બાળકો

૨:૧ માં ભાષાંતર જુઓ

જુઓ તમને કોઈ દૂર ન લઇ જાય

તેનું ભાષાંતર “જુઓ કોઈ તમને મુર્ખ બનાવી ન જાય” અથવા “જુઓ કોઈ તમને છેતરી ન જાય” (UDB)

જે ન્યાયીપણું કરે છે તે ન્યાયી છે, જે રીતે ખ્રિસ્ત ન્યાયી

તેનું ભાષાંતર “જેમ ખ્રિસ્ત ઈશ્વરને પ્રસન્ન કરે છે તેમ જે ન્યાયી છે તેમ કરનાર ઈશ્વરને પ્રસન્ન કરે છે”

પાપ કરે છે

“સતત પાપ કરે છે” (UDB)

શેતાનનો છે

“તે શેતાનનો છે” અથવા “શેતાન જેવો છે” (UDB)

આરંભથી

સર્જન સમયની વાત છે જે સમયે માણસે પ્રથમ પાપ કર્યું. તેનું ભાષાંતર “સર્જનનો શરૂઆતનો સમય” (જુઓ

મુહાવરો)

ઈશ્વરના પુત્ર પ્રગટ થયા

તેનું ભાષાંતર સક્રિય કલમ તરીકે છે. “ઈશ્વરે તેમના પુત્રને પ્રગટ કર્યા” (જુઓ

સક્રિય અને નિષ્ક્રિય)