# વહાલા બાળકો ૨:૧ માં ભાષાંતર જુઓ # જુઓ તમને કોઈ દૂર ન લઇ જાય તેનું ભાષાંતર “જુઓ કોઈ તમને મુર્ખ બનાવી ન જાય” અથવા “જુઓ કોઈ તમને છેતરી ન જાય” (UDB) # જે ન્યાયીપણું કરે છે તે ન્યાયી છે, જે રીતે ખ્રિસ્ત ન્યાયી તેનું ભાષાંતર “જેમ ખ્રિસ્ત ઈશ્વરને પ્રસન્ન કરે છે તેમ જે ન્યાયી છે તેમ કરનાર ઈશ્વરને પ્રસન્ન કરે છે” # પાપ કરે છે “સતત પાપ કરે છે” (UDB) # શેતાનનો છે “તે શેતાનનો છે” અથવા “શેતાન જેવો છે” (UDB) # આરંભથી સર્જન સમયની વાત છે જે સમયે માણસે પ્રથમ પાપ કર્યું. તેનું ભાષાંતર “સર્જનનો શરૂઆતનો સમય” (જુઓ મુહાવરો) # ઈશ્વરના પુત્ર પ્રગટ થયા તેનું ભાષાંતર સક્રિય કલમ તરીકે છે. “ઈશ્વરે તેમના પુત્રને પ્રગટ કર્યા” (જુઓ સક્રિય અને નિષ્ક્રિય)