gu_tn/1JN/01/03.md

2.3 KiB

કે જે અમે જોયું તથા સાંભળ્યું તે તમને પણ જાહેર કર્યું

“અમે તમને પણ જાહેર કર્યું કે જે અમે જોયું અને સાંભળ્યું”

અમે...આપણે...આપણું

આ સર્વનામ યોહાન અને બીજા જેમને ઇસુને જીવતા જોયા હતા અને હવે લોકોને તેમના વિષે શીખવી રહ્યા છે. (જુઓ

વિશિષ્ટ)

તમે

“તમે” બહુવચન છે. યોહાન જેઓને લખે છે તેઓ વિષેનો ઉલ્લેખ છે. (જુઓ

“તમે” ના પ્રકારો)

અમારી સાથે સંગત છે. અને અમારી સંગત પિતા સાથે છે.

આ કલમનું ભાષાંતર આ રીતે થઇ શકે છે. સંગતનો અર્થ અહિયાં નીકટની મિત્રતા દર્શાવે છે. અમારા નીકટના મિત્ર બનો. અને અમે ઈશ્વરપિતાના મિત્રો છીએ.

અમારી સંગત

આમાં યોહાન તેમના વાંચકોને સામેલ કરે છે કે નહી તે સ્પષ્ટ નથી. તમે બંને રીતે ભાષાંતર કરી શકો છો.

ખ્રિસ્ત

આ ખ્રિસ્ત શબ્દ પદ દર્શાવે છે, તે નામ નથી અને તેનો અર્થ “પસંદ કરાયેલા છે”. અહિયા ઈશ્વરે ઇસુને આપણા તારણહાર તરીકે પસંદ કર્યા તે દર્શાવે છે.

તેથી તમારો આનંદ સંપૂર્ણ થાય.

“તમારો આનંદ સંપૂર્ણ કરવો” અથવા “તમને સંપૂર્ણ આનંદિત કરવા” (જુઓ

સક્રિય અથવા નિષ્ક્રિય)