gu_tn/1JN/01/03.md

33 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કે જે અમે જોયું તથા સાંભળ્યું તે તમને પણ જાહેર કર્યું
“અમે તમને પણ જાહેર કર્યું કે જે અમે જોયું અને સાંભળ્યું”
# અમે...આપણે...આપણું
આ સર્વનામ યોહાન અને બીજા જેમને ઇસુને જીવતા જોયા હતા અને હવે લોકોને તેમના વિષે શીખવી રહ્યા છે. (જુઓ
વિશિષ્ટ)
# તમે
“તમે” બહુવચન છે. યોહાન જેઓને લખે છે તેઓ વિષેનો ઉલ્લેખ છે. (જુઓ
“તમે” ના પ્રકારો)
# અમારી સાથે સંગત છે. અને અમારી સંગત પિતા સાથે છે.
આ કલમનું ભાષાંતર આ રીતે થઇ શકે છે. સંગતનો અર્થ અહિયાં નીકટની મિત્રતા દર્શાવે છે. અમારા નીકટના મિત્ર બનો. અને અમે ઈશ્વરપિતાના મિત્રો છીએ.
# અમારી સંગત
આમાં યોહાન તેમના વાંચકોને સામેલ કરે છે કે નહી તે સ્પષ્ટ નથી. તમે બંને રીતે ભાષાંતર કરી શકો છો.
# ખ્રિસ્ત
આ ખ્રિસ્ત શબ્દ પદ દર્શાવે છે, તે નામ નથી અને તેનો અર્થ “પસંદ કરાયેલા છે”. અહિયા ઈશ્વરે ઇસુને આપણા તારણહાર તરીકે પસંદ કર્યા તે દર્શાવે છે.
# તેથી તમારો આનંદ સંપૂર્ણ થાય.
“તમારો આનંદ સંપૂર્ણ કરવો” અથવા “તમને સંપૂર્ણ આનંદિત કરવા” (જુઓ
સક્રિય અથવા નિષ્ક્રિય)