gu_tn/1CO/16/19.md

608 B

આસીયાની મંડળી

મોટાભાગની આસિયાની મંડળીઓ કરિંથથી એજેન સમુદ્રના કિનારાની આસપાસ પૂર્વના ભાગોમાં આવેલી છે.

અકુલા અને પ્રીસ્કિલા

આ દંપતી રોમના વિશ્વાસીઓ છે કે જેઓ સુવાર્તા પ્રગટ કરી અને ખ્રિસ્તના માર્ગોનું અપોલોસને સૂચન કર્યું.