gu_tn/1CO/16/19.md

6 lines
608 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આસીયાની મંડળી
મોટાભાગની આસિયાની મંડળીઓ કરિંથથી એજેન સમુદ્રના કિનારાની આસપાસ પૂર્વના ભાગોમાં આવેલી છે.
# અકુલા અને પ્રીસ્કિલા
આ દંપતી રોમના વિશ્વાસીઓ છે કે જેઓ સુવાર્તા પ્રગટ કરી અને ખ્રિસ્તના માર્ગોનું અપોલોસને સૂચન કર્યું.