gu_tn/1CO/15/40.md

12 lines
1.1 KiB
Markdown

# સ્વર્ગીય શરીર
શક્ય અર્થો ૧) સૂર્ય, ચાંદો, તારા, અને દ્રશ્યમાન અજવાળું સ્વર્ગમાં જોવા made છે અથવા ૨) તેમાં સ્વર્ગીય દૂતો અને બીજી ઉત્તમ બાબતોનો સમાવેશ થાય છે.
# પૃથ્વી પરના શરીર
મનુષ્યને માટે ઉલ્લેખાયું છે.
# સ્વર્ગીય શરીરોનો મહિમા જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો મહિમા જુદો છે
તરફ : "મનુષ્યના શરીરો કરતા સ્વર્ગીય શ્રીરોનો મહિમા અલગ હોય છે"
# મહિમા
આ "મહિમાનો" ઉપયોગ મનુષ્યની આંખો જે બાબતો નિહાળે છે તેના સંબંધી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.