gu_tn/1CO/15/40.md

1.1 KiB

સ્વર્ગીય શરીર

શક્ય અર્થો ૧) સૂર્ય, ચાંદો, તારા, અને દ્રશ્યમાન અજવાળું સ્વર્ગમાં જોવા made છે અથવા ૨) તેમાં સ્વર્ગીય દૂતો અને બીજી ઉત્તમ બાબતોનો સમાવેશ થાય છે.

પૃથ્વી પરના શરીર

મનુષ્યને માટે ઉલ્લેખાયું છે.

સ્વર્ગીય શરીરોનો મહિમા જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો મહિમા જુદો છે

તરફ : "મનુષ્યના શરીરો કરતા સ્વર્ગીય શ્રીરોનો મહિમા અલગ હોય છે"

મહિમા

આ "મહિમાનો" ઉપયોગ મનુષ્યની આંખો જે બાબતો નિહાળે છે તેના સંબંધી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.