gu_tn/1CO/15/10.md

9 lines
540 B
Markdown

# પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું,
ઈશ્વરની કૃપા અથવા દયાએ જે તે છે તે બન્યો છે.
# વ્યર્થ થયું નથી
પાઉલ ઈશ્વરની દયા મારફતે જીવતો હતો.
# ઈશ્વરની જે કૃપા મારા પર છે
પાઉલ જણાવે છે કે ઈશ્વરની કૃપાથી તે જીવતો છે.