gu_tn/1CO/14/39.md

677 B

કોઈને પણ ભાષામાં બોલતા અટકાવવા નહિ

પાઉલ સ્પષ્ટ કરે છે કે મંડળીમાં ભાષામાં બોલવું એ સ્વીકાર્ય અને પરવાનગી છે.

પણ સર્વ બાબતો વ્યવસ્થિત થવી જોઈએ

મંડળીનું એકઠું થવું એ માં યોગ્ય છે. તરફ: ‘પણ બધું વ્યવસ્થાપૂર્વક થવું જોઈએ. અથવા “પણ બધું શોભે એ રીતે થવું જોઈએ.”