gu_tn/1CO/14/39.md

6 lines
677 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કોઈને પણ ભાષામાં બોલતા અટકાવવા નહિ
પાઉલ સ્પષ્ટ કરે છે કે મંડળીમાં ભાષામાં બોલવું એ સ્વીકાર્ય અને પરવાનગી છે.
# પણ સર્વ બાબતો વ્યવસ્થિત થવી જોઈએ
મંડળીનું એકઠું થવું એ માં યોગ્ય છે. તરફ: ‘પણ બધું વ્યવસ્થાપૂર્વક થવું જોઈએ. અથવા “પણ બધું શોભે એ રીતે થવું જોઈએ.”