gu_tn/1CO/14/15.md

15 lines
929 B
Markdown

# તો મારે શું કરવું?
તરફ: “આ જે હું કરીશ” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# આત્મામાં પ્રાર્થના કરીશ...મનમાં ગીત ગાઈશ
આ પ્રાર્થના અને સ્તુતિ દર્શાવે છે.
# મારા મનથી
જે શબ્દો હું સમજુ છું તે દર્શાવે છે.
# તમે ઈશ્વરની સ્તુતિ કરો...તમે આભાર માનો...તમે કહો છો
છતાં “તમે” અહિયાં એકવચન છે, પાઉલ વર્ણન કરે છે કે જેઓ આત્મામાં પ્રાર્થના કરે છે, પણ મનથી નહિ.
# આ બહારના
તરફ: “અન્ય લોકો