gu_tn/1CO/11/25.md

851 B

તેમણે પ્યાલો લીધો

તરફ: “દ્રાક્ષારસ ભરેલો કપ તેમણે લીધો” (જુઓ: અર્થાલંકાર)

આ કરતા રહો,

આ પ્યાલામાંથી પીઓ, જે તમે દરરોજ પીઓ,”

તમે પ્રભુનું મરણ પ્રગટ કરો છો

“તમે પ્રભુના ખરા મરણનો ઉપદેશ કરો છો.” ઈસુનો મરણનો ઉલ્લેખ વધારે તેમનું વધસ્તંભે જડાવું અને પુનરુત્થાન સૂચવે છે.

તે આવે ત્યાં સુધી

તરફ: “ઈસુ પૃથ્વી પર આવે ત્યાં સુધી.”