gu_tn/1CO/11/25.md

12 lines
851 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમણે પ્યાલો લીધો
તરફ: “દ્રાક્ષારસ ભરેલો કપ તેમણે લીધો” (જુઓ: અર્થાલંકાર)
# આ કરતા રહો,
આ પ્યાલામાંથી પીઓ, જે તમે દરરોજ પીઓ,”
# તમે પ્રભુનું મરણ પ્રગટ કરો છો
“તમે પ્રભુના ખરા મરણનો ઉપદેશ કરો છો.” ઈસુનો મરણનો ઉલ્લેખ વધારે તેમનું વધસ્તંભે જડાવું અને પુનરુત્થાન સૂચવે છે.
# તે આવે ત્યાં સુધી
તરફ: “ઈસુ પૃથ્વી પર આવે ત્યાં સુધી.”