15 lines
1.3 KiB
Markdown
15 lines
1.3 KiB
Markdown
# શારીરિક રીતે અનૈતિક લોકો
|
|
|
|
આ એવા લોકો માટે છે કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એવું કબૂલ કરે છે પણ એવા ને એવા જ હોય છે
|
|
# દુનિયામાં અનૈતિક લોકો
|
|
|
|
જે લોકોએ અનૈતિક રીતે જીવનજીવવાનું પસંદ કરેલ છે જેઓ વિશ્વાસી નથી.
|
|
# લાલચુ
|
|
|
|
“જેઓ લાલચુ છે” અથવા “જેઓ પાસે જે છે તે મેળવવાની ઇચ્છા રાખનાર”
|
|
# છેતરનાર
|
|
|
|
આનો મતલબ કે જે લોકો પૈસાને માટે અને સપંતીને માટે છેતરે છે.
|
|
# તેઓથી દૂર રહેવા માટે જગતમાંથી નીકળી જવું પડે
|
|
|
|
આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે જે આવી વર્તણૂંકથી સ્વતંત્ર હોય. તરફ: “જેઓ દરેલ માણસોને વખોડે છે તેઓથી દૂર રહેવું.” |