# શારીરિક રીતે અનૈતિક લોકો આ એવા લોકો માટે છે કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એવું કબૂલ કરે છે પણ એવા ને એવા જ હોય છે # દુનિયામાં અનૈતિક લોકો જે લોકોએ અનૈતિક રીતે જીવનજીવવાનું પસંદ કરેલ છે જેઓ વિશ્વાસી નથી. # લાલચુ “જેઓ લાલચુ છે” અથવા “જેઓ પાસે જે છે તે મેળવવાની ઇચ્છા રાખનાર” # છેતરનાર આનો મતલબ કે જે લોકો પૈસાને માટે અને સપંતીને માટે છેતરે છે. # તેઓથી દૂર રહેવા માટે જગતમાંથી નીકળી જવું પડે આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે જે આવી વર્તણૂંકથી સ્વતંત્ર હોય. તરફ: “જેઓ દરેલ માણસોને વખોડે છે તેઓથી દૂર રહેવું.”