gu_tn/1CO/07/17.md

12 lines
1.4 KiB
Markdown
Raw Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દરેક જણ
“દરેક વિશ્વાસી”
# આ મારો નિયમ દરેક મંડળીમાં છે
પાઉલ દરેક વિશ્વાસીઓને મંડળીમાં કેવી રીતે વર્તન કરવું એ શિક્ષણ આપે છે.
# જયારે તમને તેડવામાં આવ્યા ત્યારે શું તમે સુન્નત કરાવી હતી
પાઉલ સુન્નાતીઓને દર્શાવે છે(યહૂદીઓને). તરફ: “સુન્નાતીઓને , જયારે ઈશ્વરે તમને વિશ્વાસમાં તેડ્યા ત્યારે તમારી સુન્નત થઇ ગઈ હતી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જ્યારે તેને વિશ્વાસમાં તેડયો ત્યારે તે બેસુન્નત હતો
પાઉલ હવે બેસુન્નતીઓને દર્શાવે છે. તરફ: “બેસુન્નાતીઓને માટે, જયારે ઈશ્વરે તમને તેડ્યા ત્યારે તમારી સુન્નત થઇ ન હતી.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)