10 lines
967 B
Markdown
10 lines
967 B
Markdown
|
# (પાઉલ તેનો પત્ર તિતસને મોકલે છે)
|
||
|
# તેઓ બધા
|
||
|
|
||
|
“સર્વ લોકો”
|
||
|
# જેઓ આપણને વિશ્વાસથી પ્રેમ કરે છે
|
||
|
|
||
|
શક્ય અર્થો ૧) “વિશ્વાસી જે આપણને પ્રેમ કરે છે” અથવા ૨) “વિશ્વાસીઓ આપણને પ્રેમ કરે છે કારણ કે આપણે પણ તેવો જ વિશ્વાસ રાખ્યો છે.”
|
||
|
# તમ સર્વ પર કૃપા હો
|
||
|
|
||
|
આ સામાન્ય ખ્રિસ્તીઓની સલામ છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની કૃપા તમારા પર હો” અથવા હું માગું છું કે ઈશ્વરની કૃપા તમ સર્વ પર હો.”
|