# (પાઉલ તેનો પત્ર તિતસને મોકલે છે) # તેઓ બધા “સર્વ લોકો” # જેઓ આપણને વિશ્વાસથી પ્રેમ કરે છે શક્ય અર્થો ૧) “વિશ્વાસી જે આપણને પ્રેમ કરે છે” અથવા ૨) “વિશ્વાસીઓ આપણને પ્રેમ કરે છે કારણ કે આપણે પણ તેવો જ વિશ્વાસ રાખ્યો છે.” # તમ સર્વ પર કૃપા હો આ સામાન્ય ખ્રિસ્તીઓની સલામ છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વરની કૃપા તમારા પર હો” અથવા હું માગું છું કે ઈશ્વરની કૃપા તમ સર્વ પર હો.”