gu_tn/ROM/11/28.md

13 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# એક તરફ
..બીજી તરફ
આ વિધાનોની જોડી કોઈ વિષયવસ્તુના બે જુદા જુદા સત્યોને સરખાવવા માટે વપરાય છે . પાઉલ આ વિધાનનો ઉપયોગ એ સમજાવવા માટે કરે છે કે દેવે યહુદીઓને નકારી કાઢ્યા છે પરંતુ એ હજુ તેમને પ્રેમ કરે છે ."
# તમારા કારણે તેમનો તિરસ્કાર કરવામાં આવ્યો
" ઓ વિદેશી વિશ્વાસીઓ તમારા લીધે દેવે યહૂદીઓનો તિરસ્કાર કર્યો" ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય ) વિદેશીઓ માટે દેવનો પ્રેમ એટલો અદભુત હતો કે યહુદીઓ માટે નો તેમનો પ્રેમ સરખામણીમાં તિરસ્કાર લાગ્યો ( જુઓ: અતિશયોક્તિ )
# કેમકે કૃપાદાન અને દેવનું તેડું બદલી શકાતા નથી
" કારણકે કૃપાદાનો અને દેવનું તેડું બદલી શકાય નહિ.