gu_tn/ROM/11/06.md

15 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પણ જો તે કૃપાથી થયું
પાઉલ એ સમજાવવાનું ચાલુ રાખે છે કે કેવી રીતે દેવની દયા કાર્ય કરે છે. " પણ દેવની દયા કૃપાથી કાર્ય કરે છે"
# તો પછી શું?
" આપણે શું નિષ્કર્ષ પર આવવું? " વૈકલ્પિક ભાષાંતર: " આપણે આ યાદ રાખવાની જરૂર છે." ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )
# દેવે તેમને જડતાનો આત્મા આપ્યો છે, ન દેખે તેવી આંખો અને ન સાંભળે તેવા કાન
તેઓ આત્મિક રીતે જડ થઇ ગયા છે તે સત્ય દર્શાવતું રૂપક છે. તેઓ આત્મિક સત્ય જોઈ કે સાંભળી શકતા નથી.
# ન દેખે તેવી આંખો
પોતાની આંખે જોવાની ક્ષમતાને સમજણ પ્રાપ્ત કરવાની સમકક્ષ ગણેલ છે.
# ન સાંભળે તેવા કાન
પોતાના કાનથી સાંભળવાની ક્ષમતાને આધીનતાની સમકક્ષ ગણેલ છે.