gu_tn/ROM/09/32.md

16 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કેમ નહિ ? " શા માટે તેઓ ન્યાયીપણું મેળવી શક્યા નહિ ? “ (જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
# કૃત્યો દ્વારા
" જે કામો દ્વારા દેવ પ્રસન્ન થાય છે તેનો પ્રયત્ન કરવા દ્વારા " ( જુઓ : યુંડીબી ) અથવા " નિયમનું પાલન કરવા દ્વારા (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )
# ઠોકર ખવડાવનાર પથ્થર
" જે પથ્થરથી લોકો ઠોકર ખાય છે"
# જે પ્રમાણે લખ્યું છે
" જે પ્રમાણે યશાયા પ્રબોધાકે લખ્યું" (જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )
# સિયોન
સ્થળનું નામ ( જુઓ: ભાષાંતર નામો )
# તેનામાં વિશ્વાસ કરે છે
કારણકે પથ્થર એ વ્યક્તિની જગ્યાએ છે ( જુઓ: યુંડીબી) તમારે ભાષાંતર કરવું " તેનામાં વિશ્વાસ કરો " ( જુઓ: રૂપક )