gu_tn/ROM/01/18.md

17 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કેમકે દેવનો કોપ
પાઉલ સમજાવે છે કે શામાટે લોકોએ સુવાર્તા સાંભળવી જોઈએ. # દેવનો કોપ પ્રગટ થયો છે
વૈકલ્પિક ભાષાંતર : " દેવ તેનો ગુસ્સો પ્રગટ કરે છે. " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય) # વિરુદ્ધ
" તરફ " # લોકોના સર્વ અધર્મીપણા તથા અન્યાયીપણા પર
વૈકલ્પિક ભાષાંતર : " જે સર્વ અધર્મી અને અન્યાયી કૃત્યો લોકો કરે છે." # સત્યને ડાબી રાખે છે
વૈકલ્પિક ભાષાંતર: " તેઓ દેવ વિશેની સાચી માહિતી છુપાવે છે. " # દેવ વિશેનુ જે જ્ઞાન જાણીતું છે તે તેમને દર્શનીય છે.
વૈકલ્પિક ભાષાંતર : " તેઓ જે જુએ છે તેને કારણે તેઓ દેવ વિશે જાણી શકે છે. # કારણકે દેવ
પાઉલ એ દર્શાવે છે કે શા માટે આ લોકો દેવ વિષેની વાતો જાણી શકે છે. # દેવે તેમને પ્રકાશિત કર્યા
વૈકલ્પિક ભાષાંતર : " દેવે તેઓને તે પ્રગટ કર્યું છે."