gu_tn/MAT/19/07.md

19 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે.
# તેઓ તેને કહે છે
“ફરોશીઓ ઈસુને કહે છે”
# આજ્ઞા આપી
“અમ યહુદીઓને આજ્ઞા આપી”
# છૂટાછેડા લખી આપે
લખાણ જે કાયદાકીય રીતે લગ્નનો અંત આણે
# પણ શરૂઆતથી તેમ ન હતું
“જ્યારે દેવે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે દેવે છૂટાછેડાનું પ્રયોજન કર્યું નહોતું.”
# વ્યભિચારના કારણ સિવાય
“જાતીય અવિશ્વાસુપણું/બેવફાઈ સિવાય”
# અને જે માણસ છુટા છેડા પામેલી સ્ત્રીની સાથે લગ્ન કરે છે તે વ્યભિચાર કરે છે
જૂની ઘણી હસ્તપ્રતમાં આ વાક્ય જોવા મળતું નથી.