19 lines
1.5 KiB
Markdown
19 lines
1.5 KiB
Markdown
|
ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓ નું વિવરણ અહીં આગળ વધે છે.
|
||
|
# પ્રગટ થયો
|
||
|
|
||
|
એક દૂત યુસુફની પાસે સત્વરે આવે છે.
|
||
|
# દાઉદના દીકરા
|
||
|
|
||
|
આ કિસ્સામાં, “...ના દીકરા” નો મતલબ “...નો વંશજ.” દાઉદ યુસુફના પિતા નહોતા, પરંતુ દાઉદ એ યુસુફનો પૂર્વજ હતો.
|
||
|
# તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે
|
||
|
|
||
|
“પવિત્ર આત્માએ બાળકને મરિયમ ના ઉદરમાં મુક્યું/રોપ્યું.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
|
||
|
# તે એક પુત્ર ને જન્મ આપશે
|
||
|
|
||
|
કારણ કે દેવે દૂત ને મોકલી આપ્યો, અને દૂત ને ખબર હતી કે એ બાળક પુત્ર છે.
|
||
|
# તું તેનું નામ ..પાડશે
|
||
|
|
||
|
આ એક આજ્ઞા છે: “તેનું નામ પાડ જે” અથવા “તેનું નામ આપજે” અથવા “તેનું નામ”
|
||
|
# તે પોતાના લોકોને તારશે
|
||
|
|
||
|
“તેના લોકો” અહીં યહુદીઓ ને દર્શાવે છે.
|