ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓ નું વિવરણ અહીં આગળ વધે છે. # પ્રગટ થયો એક દૂત યુસુફની પાસે સત્વરે આવે છે. # દાઉદના દીકરા આ કિસ્સામાં, “...ના દીકરા” નો મતલબ “...નો વંશજ.” દાઉદ યુસુફના પિતા નહોતા, પરંતુ દાઉદ એ યુસુફનો પૂર્વજ હતો. # તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે “પવિત્ર આત્માએ બાળકને મરિયમ ના ઉદરમાં મુક્યું/રોપ્યું.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # તે એક પુત્ર ને જન્મ આપશે કારણ કે દેવે દૂત ને મોકલી આપ્યો, અને દૂત ને ખબર હતી કે એ બાળક પુત્ર છે. # તું તેનું નામ ..પાડશે આ એક આજ્ઞા છે: “તેનું નામ પાડ જે” અથવા “તેનું નામ આપજે” અથવા “તેનું નામ” # તે પોતાના લોકોને તારશે “તેના લોકો” અહીં યહુદીઓ ને દર્શાવે છે.