gu_tn/LUK/20/29.md

19 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (સદૂકીઓ વાતો કરે છે અને ઈસુને વાર્તા કહે છે.)
# ત્યાં સાત ભાઈઓ હતા
આમ બન્યું હશે, પણ આ વાર્તા હતી જે સદૂકીઓએ ઈસુની કસોટી કરવા કહી હતી.
# બાળકો વિના મરણ પામે છે
“કોઈપણ બાળકો વિના મરણ પામે છે” અથવા “મરણ, પણ બાળક વિના”
# અને બીજો પણ એ જ રીતે
આ રીતે ભાષાંતર કરી શકાય “બીજાએ તેની સાથે લગ્ન કર્યું અને એમ જ બન્યું” અથવા “બીજો ભાઈ તેની સાથે લગ્ન કરે છે અને બાળકો વોના મરણ પામ્યો.”
# ત્રીજાએ તેને લીધી
“ત્રીજાએ તેની સાથે લગ્ન કર્યું”
# તેવી જ રીતે સાતેય ભાઈ બાળકો વિના મરણ પામ્યા
આ રીતે ભાષાંતર કરી શકાય “તેવી રીતે સાતેય સાતેહ લગ્ન કર્યાં અને બાળકો વિના મરણ પામ્યા.”
# પુનરુત્થાનમાં
“જયારે લોકો મરણમાંથી ઉઠે છે” અથવા “જયારે મરેલા લોકો ફરી જીવતા થાય છે” (યુ ડી બી). અમૂક ભાષાઓમાં એ બતાવાની રીત છે એટલે સદૂકીઓ વિશ્વાસ કરે છે કે ત્યાં પુનરુત્થાન નથી, જેમ કે “પુનરુત્થાનમાં” અથવા “જયારે મરેલા લોકો અચાનક મરણમાંથી પાછા ઉઠે છે.”