gu_tn/LUK/19/45.md

15 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# બહાર કાઢવું
“ફેંકવું” અથવા “કાઢી નાખવું” અથવા “નીકળવા દબાણ કરવું”
# લખેલું છે કે
આ ભાષાંતર કરી શકાય ‘શાસ્ત્રવચન કહે છે” અથવા “પ્રબોધકોએ આ શબ્દો શાસ્ત્રવચનમાં લખ્યા.” યશાયા ૫૬:૭.માંથી ભાગ લેવામાં આવ્યો છે.
# મારું ઘર
શબ્દ “મારું” ઈશ્વર માટે વપરાયો છે.
# પ્રાર્થનાનું ઘર કહેવાશે
“જે સ્થાન કે જ્યાંથી લોકો મને પ્રાર્થના કરે”
# લુંટારાઓનું કોતર
“જે સ્થાને લોકો લુંટ મુકે છે.” આ અર્થાલંકાર છે. આ રીતે ભાષાંતર કરી શકાય “લુંટારાઓનું કોતરકર્યું છે.” (જુઓ: અર્થાલંકાર)