# બહાર કાઢવું “ફેંકવું” અથવા “કાઢી નાખવું” અથવા “નીકળવા દબાણ કરવું” # લખેલું છે કે આ ભાષાંતર કરી શકાય ‘શાસ્ત્રવચન કહે છે” અથવા “પ્રબોધકોએ આ શબ્દો શાસ્ત્રવચનમાં લખ્યા.” યશાયા ૫૬:૭.માંથી ભાગ લેવામાં આવ્યો છે. # મારું ઘર શબ્દ “મારું” ઈશ્વર માટે વપરાયો છે. # પ્રાર્થનાનું ઘર કહેવાશે “જે સ્થાન કે જ્યાંથી લોકો મને પ્રાર્થના કરે” # લુંટારાઓનું કોતર “જે સ્થાને લોકો લુંટ મુકે છે.” આ અર્થાલંકાર છે. આ રીતે ભાષાંતર કરી શકાય “લુંટારાઓનું કોતરકર્યું છે.” (જુઓ: અર્થાલંકાર)