18 lines
941 B
Markdown
18 lines
941 B
Markdown
|
# જ્યારે ઈસુએ તે સાંભળ્યું
|
||
|
|
||
|
“ઈસુએ તે માણસને કહેતા સાંભળ્યો”
|
||
|
# તેણે તેને કહ્યું
|
||
|
|
||
|
“તેણે તેમને જવાબ આપ્યો”
|
||
|
# એક બાબત હજી પણ અધુરી છે
|
||
|
|
||
|
“તારે હજી પણ એક બાબત કરવાની છે” અથવા “ત્યાં એવી કોઈ બાબત નથી કે જે તે ન કરી હોય”
|
||
|
# તારું જે છે તે બધું વેચી નાખ
|
||
|
|
||
|
“તારી સંપતિ વેચી દે” અથવા “તારું જે સર્વ છે તે બધું વેચી દે”
|
||
|
# આપી દે
|
||
|
|
||
|
“આપવું”
|
||
|
# ગરીબોને આપી દે
|
||
|
|
||
|
“તારા પૈસા ગરીબોને આપી દે”
|