# જ્યારે ઈસુએ તે સાંભળ્યું “ઈસુએ તે માણસને કહેતા સાંભળ્યો” # તેણે તેને કહ્યું “તેણે તેમને જવાબ આપ્યો” # એક બાબત હજી પણ અધુરી છે “તારે હજી પણ એક બાબત કરવાની છે” અથવા “ત્યાં એવી કોઈ બાબત નથી કે જે તે ન કરી હોય” # તારું જે છે તે બધું વેચી નાખ “તારી સંપતિ વેચી દે” અથવા “તારું જે સર્વ છે તે બધું વેચી દે” # આપી દે “આપવું” # ગરીબોને આપી દે “તારા પૈસા ગરીબોને આપી દે”