941 B
941 B
જ્યારે ઈસુએ તે સાંભળ્યું
“ઈસુએ તે માણસને કહેતા સાંભળ્યો”
તેણે તેને કહ્યું
“તેણે તેમને જવાબ આપ્યો”
એક બાબત હજી પણ અધુરી છે
“તારે હજી પણ એક બાબત કરવાની છે” અથવા “ત્યાં એવી કોઈ બાબત નથી કે જે તે ન કરી હોય”
તારું જે છે તે બધું વેચી નાખ
“તારી સંપતિ વેચી દે” અથવા “તારું જે સર્વ છે તે બધું વેચી દે”
આપી દે
“આપવું”
ગરીબોને આપી દે
“તારા પૈસા ગરીબોને આપી દે”