gu_tn/LUK/12/08.md

22 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)
# જે કોઈ મને માણસો આગળ કબૂલ કરે છે
“જે કોઈ અન્ય સમક્ષ મને તેનો શિષ્ય કહે છે” અથવા “જે કોઈ મને લોકોની આગળ ઓળખાવે છે તે મારી આગળ નેક છે”
# માણસનો દીકરો
ઈસુ પોતાના વિષે કહે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું માણસનો દીકરો છું.”
# તે જે મને લોકોની આગળ મારો નકાર કરે છે
“તે જે મને લોકોની આગળ બતાવતો નથી.” આ રીતે ભાષાંતર કરી શકાય “જે કોઈ લોકોની આગળ મને ઓળખાવે છે કે તે મારો શિષ્ય છે” અથવા “જે કોઈ મારો લોકોની આગળ નકાર કરે છે.
# નકાર કરે છે
“નકારાશે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “માણસનો દીકરો તેનો નકાર કરશે” અથવા “હું નાકારીશ કે તે મારો શિષ્ય છે.”
# જે કોઈ માણસના દિકરાની વિરુદ્ધ બોલશે
“જે કોઈ માણસના દિકરીને વિરુદ્ધ ખરાબ બોલશે”
# તે તેને માફ કરાશે
“તેને માફ કરવામાં આવશે” અથવા “ઈશ્વરે તેને માફ કરશે”
# પવિત્ર આત્મા વિરુદ્ધ દુર્ભાષણ કરશે
આ રીતે ભાષાંતર કરી શકાય “પવિત્ર આત્મા વિરુદ્ધ ખરાબ બોલશે” અથવા “કહે છે કે પવિત્ર આત્મા દુષ્ટ છે.”