gu_tn/LUK/08/16.md

23 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત શિષ્યો સાથે વાત કરે છે.)
# દીવો
આ નાનો વાટકો જેમાં તેલ હોય છે.
# દીવી
“ટેબલ” અથવા “ગોખલું”
# કોઈપણ એવી ગુપ્ત વાત નથી કે જે અજવાળામાં પ્રગટ કરવામાં નહિ આવે
આ રીતે ભાષાંતર કરીં શકાય “ જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરાશે અને અજવાળામાં લવાશે.”
# કઈપણ ગુપ્ત નથી, ગુપ્ત નહિ રાખશે અને અજવાળામાં લવાશે.”
# તમે કેવું સાંભળો છો
આ રીતે ભાષાંતર કરી શકાય “હું જે કહું છું તે તમે કેવું સાંભળો છો” અથવા “ઈશ્વરના વચનને તમે કેવી રીતે સાંભળો છો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# જેઓની પાસે
આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓને સમજશક્તિ છે” અથવા “હું જે શિક્ષણ આપું છે તે પ્રાપ્ત કરે છે.”
# તેને વધારે અપાશે
“તેને વધારે આપવામાં આવશે.” સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “ઈશ્વર તેને વધારે આપશે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# જેઓની પાસે નથી
આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓને સમજશક્તિ નથી” અથવા “હું જે શિક્ષણ આપું છું તે પ્રાપ્ત કરતા નથી.”