gu_tn/LUK/02/08.md

18 lines
1.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તે જ પ્રદેશમાં
“તે જ દેશમાં” અથવા “બેથલેહેમ નજીક”
# ઘેટાંપાળકો
“સંભાળ રાખનાર” અથવા “તેઓને સુરક્ષિત રાખવાને સંભાળ રાખતા”
# ઘેટાંઓનું ટોળું
“ઘેટાંઓનું જૂથ.”
# રાત્રે
આ રીતે ભાષાંતર કરી શકાય “સુર્યાસ્ત બાદ અંધકારના સમયે.”
# પ્રભુના દૂતે
આ રીતે ભાષાંતર કરી શકાય “પ્રભુનો દૂત” અથવા “જે દૂત પ્રભુની સેવા કરે છે” અથવા “જે દૂત પ્રભુ દ્વારા મોકલવામાં આવ્યો હતો.”
# તેઓને દેખાયો
“તેઓની પાસે આવ્યો.”