# તે જ પ્રદેશમાં “તે જ દેશમાં” અથવા “બેથલેહેમ નજીક” # ઘેટાંપાળકો “સંભાળ રાખનાર” અથવા “તેઓને સુરક્ષિત રાખવાને સંભાળ રાખતા” # ઘેટાંઓનું ટોળું “ઘેટાંઓનું જૂથ.” # રાત્રે આ રીતે ભાષાંતર કરી શકાય “સુર્યાસ્ત બાદ અંધકારના સમયે.” # પ્રભુના દૂતે આ રીતે ભાષાંતર કરી શકાય “પ્રભુનો દૂત” અથવા “જે દૂત પ્રભુની સેવા કરે છે” અથવા “જે દૂત પ્રભુ દ્વારા મોકલવામાં આવ્યો હતો.” # તેઓને દેખાયો “તેઓની પાસે આવ્યો.”