1.0 KiB
1.0 KiB
તે જ પ્રદેશમાં
“તે જ દેશમાં” અથવા “બેથલેહેમ નજીક”
ઘેટાંપાળકો
“સંભાળ રાખનાર” અથવા “તેઓને સુરક્ષિત રાખવાને સંભાળ રાખતા”
ઘેટાંઓનું ટોળું
“ઘેટાંઓનું જૂથ.”
રાત્રે
આ રીતે ભાષાંતર કરી શકાય “સુર્યાસ્ત બાદ અંધકારના સમયે.”
પ્રભુના દૂતે
આ રીતે ભાષાંતર કરી શકાય “પ્રભુનો દૂત” અથવા “જે દૂત પ્રભુની સેવા કરે છે” અથવા “જે દૂત પ્રભુ દ્વારા મોકલવામાં આવ્યો હતો.”
તેઓને દેખાયો
“તેઓની પાસે આવ્યો.”