gu_tn/LUK/01/48.md

16 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (મરિયમ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે:)
# નીચું
“મહત્વવિનાનું” અથવા “સામાન્ય” અથવા સાધારણ” અથવા “ગરીબ.” મરિયમનું ઊચું જીવન ધોરણ ન હતું.
# ધ્યાન આપો
“વિષે વિચાર” અથવા “યાદ કર્યું.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ભૂલી જાય નહિ.” આ કોઈ એવી બાબત નથી કે ઈશ્વરનું સામર્થ્ય યાદ રાખવું, પણ યાદ રાખવાનું પસંદ કરવું.
# હવેથી
“હમણાં અને ભવિષ્યમાં”
# સામર્થ્યવાન
આ ઈશ્વર માટે વપરાયો છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર જે સામર્થ્યવાન છે.”
# તેમનું નામ
“તેમનું”