# (મરિયમ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે:) # નીચું “મહત્વવિનાનું” અથવા “સામાન્ય” અથવા સાધારણ” અથવા “ગરીબ.” મરિયમનું ઊચું જીવન ધોરણ ન હતું. # ધ્યાન આપો “વિષે વિચાર” અથવા “યાદ કર્યું.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ભૂલી જાય નહિ.” આ કોઈ એવી બાબત નથી કે ઈશ્વરનું સામર્થ્ય યાદ રાખવું, પણ યાદ રાખવાનું પસંદ કરવું. # હવેથી “હમણાં અને ભવિષ્યમાં” # સામર્થ્યવાન આ ઈશ્વર માટે વપરાયો છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર જે સામર્થ્યવાન છે.” # તેમનું નામ “તેમનું”