1.2 KiB
1.2 KiB
(મરિયમ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે:)
નીચું
“મહત્વવિનાનું” અથવા “સામાન્ય” અથવા સાધારણ” અથવા “ગરીબ.” મરિયમનું ઊચું જીવન ધોરણ ન હતું.
ધ્યાન આપો
“વિષે વિચાર” અથવા “યાદ કર્યું.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ભૂલી જાય નહિ.” આ કોઈ એવી બાબત નથી કે ઈશ્વરનું સામર્થ્ય યાદ રાખવું, પણ યાદ રાખવાનું પસંદ કરવું.
હવેથી
“હમણાં અને ભવિષ્યમાં”
સામર્થ્યવાન
આ ઈશ્વર માટે વપરાયો છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર જે સામર્થ્યવાન છે.”
તેમનું નામ
“તેમનું”