gu_tn/JUD/01/14.md

19 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
યહૂદાએ અધર્મી લોકો વિરુધ્ધ બોલવાનું ચાલુ રાખ્યું
# આ લોકો...તેમના કામો...તેઓ પાસે
આ અધર્મી લોકોને સૂચવે છે.
# તેઓ વિષે પણ આદમથી સાતમા પુરુષ
આદમની સાતમી પેઢી. અમુક ભાષાંતર કહે છે કે છઠ્ઠા ક્રમે એ રીતે કે આદમને પણ વંશાવળીમાં ગણવામાં આવશે .
# જુઓ, પ્રભુ...
"ધ્યાન દો, પ્રભુ", તથા "જુઓ, પ્રભુ"
# જે કઠણ વસ્તુઓ
"બધા જ કઠણ વચનો"
# બડબડ કરનારા, અસંતોષી
લોકો જેઓના અનાંજ્ઞાકિંત હૃદય હોય છે, અને યોગ્ય બાબત હમેશાં કરવાથી દૂર રહે છે. બડબડાડ કરનારા શાંત રીતે અને ફરિયાદ કરનારા જાહેરમાં કરે છે.
# અશિષ્ટ ગર્વિષ્ટો
જે લોકો પોતાની પ્રસંશા કરે છે કે અન્ય લોકો તે સાંભળે.